તારું અચાનક યાદ આવવુ એટલે….!!


Image

તારું અચાનક યાદ આવવુ એટલે

ઉતરાણ ની ખરીદી માં ખરીદાયેલા
પતંગ જ્યારે કપાઈ કપાઈ પતી જાય
ને ત્યારે પાછે કોર થી વતરાઈ ને આવતી
જાણે મોટી ખંભાતી “કાઈટ”……

-પાર્થ તારપરા ભાઈ…(૧૩/૦૧/૨૦૧૨)

About જીવન કલા વિકાસ

જય સ્વામિનારાયણ દોસ્તો... એક અભ્યાસુની સાથે સાથે શોખ પુરુ કરવા બનાવેલ આ બ્લોગ. જય શ્રી કૃષ્ણ...

Posted on January 14, 2013, in - અછાંદસ.., પાર્થભાઈ તારપરા... Bookmark the permalink. 6 Comments.

  1. Khub Saras, Vikasji….

    • પ્રિય ગ્રીવાજી…..
      આપનો અમુલ્ય પ્રતિભાવ આપી કવિ મિત્ર અને મને પ્રોત્સાહિત કરવા બદલ આભાર…
      જય સ્વામિનારાયણ….

  2. કદમ કદમ પર અડચણો તને હજાર મળશે,
    પાર કરવાનાં રસ્તા પણ દસ હજાર મળશે,
    તું બસ નેક રાહ પર ચાલતો રહે ‘રોચક’તો,
    મંજીલ પર પહોંચતા સો સો સલામ મળશે.

    -અશોક વાવડીયા,《રોચક》♥

આપનો પ્રતિભાવ અહી આપજો...!!