Daily Archives: January 18, 2013

પરબિડિયે….!!


Image

પરબિડિયે આંતરસિયો….!!

ખુલ્યાં પરબિડિયે સવાલાતોમાં

કુંવારી નજરે મિઠ્ઠી મુલાકાતોમાં

દફનાવેલ પ્રતિબિંબે ડોકિયા કરમાં

સણુલા રહસ્યોમાં હસતા ગુલાબી ફુલોમાં

સંવેદના ચાડી ખાય છે શબ્દોમાં

વચ્ચે છોડેલી કો’ક જગ્યાઓમાં

ચાપે છે આગ પાળ બાંધેલ આંખોમાં

ગુમશુદા મસ્ત વાતુ વાતુમાં

સાડલે ભરે ઝડકો ને કમખે આંતરસિયો…!!

—રેખા શુકલ